ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી સ્વામી-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવજી(સ્વામી)-૨'''</span> [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવજી_મુનિ-૧
|next =  
|next = દેવદત્ત
}}
}}

Latest revision as of 13:16, 17 August 2022


દેવજી(સ્વામી)-૨ [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર). કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [ર.ર.દ.]