ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવદત્ત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવદત્ત'''</span> [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવજી_સ્વામી-૨ | ||
|next = | |next = દેવદાસ | ||
}} | }} |
Latest revision as of 13:17, 17 August 2022
દેવદત્ત [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]