ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરાજ'''</span> : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવરત્નસૂરિશિષ્ય
|next =  
|next = દેવરાજ-૧
}}
}}

Latest revision as of 13:19, 17 August 2022


દેવરાજ : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધવલ-ઋષિ-રાસ/સુકોશલઋષિ-ઢાળ/ચોપાઈ’ (લે.ઈ.૧૬૩૩) તથા દેવરાજમુનિને નામે ‘સીમંધરસ્વામી-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ’ દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]