ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૧'''</span> [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવવિજ્ય
|next =  
|next = દેવવિજ્ય-૨
}}
}}

Latest revision as of 13:21, 17 August 2022


દેવવિજ્ય-૧ [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]