ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૭'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવવિજ્ય(વાચક)-૬ | ||
|next = | |next = દેવવિમલ | ||
}} | }} |
Latest revision as of 13:22, 17 August 2022
દેવવિજ્ય-૭ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. ‘યોગદૃષ્ટિ-સઝાય’ (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, શુક્રવાર; મુ.) તથા શ્રાવકના પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ કરતા ગદ્યગ્રંથ ‘શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)’ના કર્તા. કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા. ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૩. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]