ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસાગર ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસાગર(ગણિ)'''</span> : અંચલગચ્છના કોઈ દેવસાગરગણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવસમુદ્ર_ઉપાધ્યાય | ||
|next = | |next = દેવસાગર-૧ | ||
}} | }} |
Latest revision as of 13:24, 17 August 2022
દેવસાગર(ગણિ) : અંચલગચ્છના કોઈ દેવસાગરગણિને નામે ‘ચતુર્થકર્મગ્રંથયંત્રકાણિ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને દેવસાગર-૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]