ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસી મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસી(મુનિ)'''</span> [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવસાગર-૧
|next =  
|next = દેવસુંદર
}}
}}

Latest revision as of 13:24, 17 August 2022


દેવસી(મુનિ) [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]