ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદરસૂરિશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસુંદરસૂરિશિષ્ય'''</span> : આ નામે દાન, શીલ, તપ અ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવસુંદર-૧
|next =  
|next = દેવસુંદરસૂરિશિષ્ય-૧
}}
}}

Latest revision as of 13:25, 17 August 2022


દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]