ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદરસૂરિશિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસુંદરસૂરિશિષ્ય-૧'''</span> [ઈ.૧૪મી સદી ઉત્તરાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવસુંદરસૂરિશિષ્ય | ||
|next = | |next = દેવસેન_સૂરિ | ||
}} | }} |
Latest revision as of 13:25, 17 August 2022
દેવસુંદરસૂરિશિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ચંદ્રગચ્છ તપગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ ઈ.૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમઋષિસંઘસ્મરણા-ચોપાઈ’ના કર્તા. કૃતિ ભૂલથી દેવસુંદરને તથા જયઋષિને નામે નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]