ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવારામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવારામ'''</span> [ ] : “રામગુરુ સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવાયત | ||
|next = | |next = દેવીચંદ | ||
}} | }} |
Latest revision as of 13:28, 17 August 2022
દેવારામ [ ] : “રામગુરુ સ્વામી પૂરણ મળિયા” એ પંક્તિને કારણે કવિ પૂરણ સ્વામીના શિષ્ય હોવાનું સમજાય છે. એમના આ ગણપતિના પદ (મુ.)માં વસ્તુત: સાધુઓના મનમાં રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. સોસંવાણી [કી.જો.]