ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવો-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવો-૧'''</span> [                ] : “અનંતદાસ દેવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવો
|next =  
|next = દેશળ
}}
}}

Latest revision as of 13:36, 17 August 2022


દેવો-૧ [                ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે. સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦. [કી.જો.]