ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનપ્રભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનપ્રભ'''</span> [ ] : ૯ કડીની ‘નેમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનદેવ-૨ | ||
|next = | |next = ધનપ્રભશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 12:52, 18 August 2022
ધનપ્રભ [ ] : ૯ કડીની ‘નેમિનાથ-ઝીલણા’ (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથ-રાસ’ (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ૯ કડીની ‘જીરાઉલિછાહુલી’ (મુ.) ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧. ૨. મુપુગૂહસૂચી. [વ.દ; જ.ગા.]