ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિજય'''</span> : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધનરાજ-૨
|next =  
|next = ધનવિજય-૧
}}
}}

Latest revision as of 12:53, 18 August 2022


ધનવિજય : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિસાધુચરિત ‘કર્પુરપ્રકરણ’ પર સ્તબક તથા ‘જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળે છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજય-૨ હોવાની શક્યતા છે પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી.[વ.દ.]