ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસાગરશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મસાગરશિષ્ય'''</span> [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મસાગર_ઉપાધ્યાય-૨
|next =  
|next = ધર્મસિંહ
}}
}}

Latest revision as of 13:08, 18 August 2022


ધર્મસાગરશિષ્ય [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય. ‘ધર્મસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કી.જો.]