ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મહંસ-૨'''</span> [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મહંસ-૧ | ||
|next = | |next = ધારવો-ધારુ | ||
}} | }} |
Latest revision as of 13:11, 18 August 2022
ધર્મહંસ-૨ [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સાધુ. વિવેકરત્નસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ.૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. ૨૬ કડીની ‘સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાય’ (મુ.)માં કવિએ એમની પ્રશસ્તિ કરેલી છે. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]