ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નંદ '''</span>: આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નળ | ||
|next = | |next = નંદદાસ | ||
}} | }} |
Latest revision as of 12:16, 27 August 2022
નંદ : આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ તે નન્નસૂરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.; ર.ર.દ.]