ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારાયણ(મુનિ)-૩''' </span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નારાયણ_મુનિ-૨
|next =  
|next = નારાયણ-૪
}}
}}

Latest revision as of 12:32, 27 August 2022


નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]