ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મકુમાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મકુમાર'''</span> [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીન...")
 
No edit summary
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પદ્મમુનિ-૨
|next =  
|next = પદ્મમુનિ-૨
}}
}}

Revision as of 09:42, 31 August 2022


પદ્મકુમાર [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીની ‘વયરસ્વામી-ગીત’ તથા ૪ કડીની ‘વૈરાગ્ય-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]