ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યપ્રધાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યપ્રધાન'''</span> [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુણ્યપાલ
|next =  
|next = પુણ્યપ્રભ
}}
}}

Latest revision as of 11:51, 31 August 2022


પુણ્યપ્રધાન [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]