ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુરુષોત્તમ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુરુષોત્તમ-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુરુષોત્તમ-૧
|next =  
|next = પુવ્વ
}}
}}

Latest revision as of 11:58, 31 August 2022


પુરુષોત્તમ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મુ.) મળે છે. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[દે.દ.]