ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૃથ્વીચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૃથ્વીચંદ્ર'''</span> [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રીતિસાગર | ||
|next = | |next = ‘પૃથ્વીચંદ્રચરિત્ર-વાગ્વિલાસ’ | ||
}} | }} |
Latest revision as of 06:43, 1 September 2022
પૃથ્વીચંદ્ર [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]