ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાનદાસ-૪'''</span> [ ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભગવાનદાસ-૩ | ||
|next = | |next = ભગુદાસ | ||
}} | }} |
Latest revision as of 10:43, 2 September 2022
ભગવાનદાસ-૪ [ ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધાયા છે તે અને આ એક છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધારકાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]