ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મણિચંદ્ર '''</span> : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મણિચંદ
|next =  
|next = મણિચંદ્ર-૧-મણિચંદ
}}
}}

Latest revision as of 04:23, 6 September 2022


મણિચંદ્ર  : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]