ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મણિસાગર'''</span> [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મણિવિમલશિષ્ય
|next =  
|next = મતિકીર્તિ
}}
}}

Latest revision as of 04:24, 6 September 2022


મણિસાગર [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘વંક્ચૂલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(ન).[કી.જો.]