ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસુંદર '''</span> : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિસાર-૨ | ||
|next = | |next = મતિસુંદર-૧ | ||
}} | }} |
Latest revision as of 04:30, 6 September 2022
મતિસુંદર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[કી.જો.]