ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મદન-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મદન-૧'''</span> [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિહંસ | ||
|next = | |next = મદન-૨_મયણ | ||
}} | }} |
Latest revision as of 04:31, 6 September 2022
મદન-૧ [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો પણ નિર્દેશ કરતા ‘સીમંધરસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫-‘મદનરચિત ‘સીમંધર સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ’, અગરચંદ નાહટા.[ર.સો.]