સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/સુન્દરમ્ : જીવનક્રમિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સુન્દરમ્ : જીવનક્રમિકા|}} {{Poem2Open}} ૧૯૦૮ ૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમ...")
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૦૮  ૨૨મી માર્ચ  જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના  
૧૯૦૮  ૨૨મી માર્ચ  જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના  
મિયાં-માતર ગામે.  
{{space}}મિયાં-માતર ગામે.  
જન્મનામ  ત્રિભુવનદાસ.  
{{space}} જન્મનામ  ત્રિભુવનદાસ.  
પિતાનું નામ  પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ  ઊજમબહેન.
{{space}} પિતાનું નામ  પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ  ઊજમબહેન.
૧૯૧૭  લગ્ન  મંગળાબહેન સાથે.  
૧૯૧૭  લગ્ન  મંગળાબહેન સાથે.  
અભ્યાસ  મિયાં-માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં  
{{space}} અભ્યાસ  મિયાં-માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં  
છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ.
{{space}} છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ.
૧૯૨૫-૨૭  ભરૂચમાંથી ‘વિનીત થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં.  
૧૯૨૫-૨૭  ભરૂચમાંથી ‘વિનીત થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં.  
ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક
{{space}} ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક
૧૯૨૬  ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ.
૧૯૨૬  ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ.
૧૯૨૮-૨૯  ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રતિ સાબરમતી'ના તંત્રી. ૧૯૨૯  સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.  
૧૯૨૮-૨૯  ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રતિ સાબરમતી'ના તંત્રી. ૧૯૨૯  સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.  
સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક.
{{space}} સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક.
૧૯૩૦  ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.  
૧૯૩૦  ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.  
એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન.
{{space}} એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન.
૧૯૩૩  પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન
૧૯૩૩  પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન
૧૯૩૪  જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા.
૧૯૩૪  જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા.
Line 27: Line 27:
૧૯૪૪  શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર...
૧૯૪૪  શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર...
૧૯૪૫  ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય,  

શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ.
{{space}} શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ.
૧૯૪૬  પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.  
૧૯૪૬  પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.  
અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક.
{{space}} અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક.
૧૯૪૭  ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી.
૧૯૪૭  ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી.
૧૯૫૦  ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
૧૯૫૦  ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
Line 42: Line 42:
૧૯૬૯  ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ.

૧૯૭૪  શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.  
૧૯૭૪  શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.  
‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.
{{space}} ‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.
૧૯૭૭  ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૭૭  ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૭૮  ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
૧૯૭૮  ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.  
{{space}} સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.  
૧૯૭૯  દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
૧૯૭૯  દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
૧૯૮૩  પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત  ૧૧-૧૧-૧૯૮૩.
૧૯૮૩  પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત  ૧૧-૧૧-૧૯૮૩.
Line 51: Line 51:
૧૯૮૫  ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
૧૯૮૫  ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
૧૯૮૭  દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
૧૯૮૭  દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર.  
{{space}} પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર.  
લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭).
{{space}} લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭).
૧૯૮૯  લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.  
૧૯૮૯  લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.  
સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી)
{{space}} સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી)
૧૯૯૦  ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’
૧૯૯૦  ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’
(૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન.
{{space}} (૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૧  દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૧  દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૨  ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૧૯૯૨  ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
Line 66: Line 66:
૨૦૦૦  ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૨૦૦૦  ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
૨૦૦૨  ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.  
૨૦૦૨  ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.  
ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)
{{space}} ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)
ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન,
{{space}} ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન,
૨૦૦૩  ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’
૨૦૦૩  ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’
૨૦૦૪  સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)
૨૦૦૪  સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)

Revision as of 07:32, 6 September 2022

સુન્દરમ્ : જીવનક્રમિકા

૧૯૦૮ ૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના          મિયાં-માતર ગામે.           જન્મનામ ત્રિભુવનદાસ.           પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમબહેન. ૧૯૧૭ લગ્ન મંગળાબહેન સાથે.           અભ્યાસ મિયાં-માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં           છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ. ૧૯૨૫-૨૭ ભરૂચમાંથી ‘વિનીત થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં.           ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક ૧૯૨૬ ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ. ૧૯૨૮-૨૯ ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રતિ સાબરમતી'ના તંત્રી. ૧૯૨૯ સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.           સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. ૧૯૩૦ ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.           એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન. ૧૯૩૩ પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન ૧૯૩૪ જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા. ૧૯૩૭ ૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ. ૧૯૩૮ ‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન. ૧૯૩૯ કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન. ૧૯૪૦ ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન બોધાયનકૃત ‘ભગવદજજુકીયમ્'નો અનુવાદ પ્રકાશિત. ૧૯૪૧ ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન. ૧૯૪૩ પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર) ૧૯૪૪ શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર... ૧૯૪૫ ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય,           શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ. ૧૯૪૬ પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.           અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક. ૧૯૪૭ ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી. ૧૯૫૦ ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન. ૧૯૫૧ પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન. ૧૯૪૮-૧૯૫૨ આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને. ૧૯૫૪ ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો. ૧૯પ૯ ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૬૧ જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન. ૧૯૬૫ ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન. ૧૯૬૭ ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો. ૧૯૬૮ ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન. ૧૯૬૯ ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ. ૧૯૭૪ શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.           ‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન. ૧૯૭૭ ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૭૮ ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).           સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન. ૧૯૭૯ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો. ૧૯૮૩ પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩. ૧૯૮૪ અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં. ૧૯૮૫ ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫). ૧૯૮૭ દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.           પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર.           લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭). ૧૯૮૯ લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.           સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી) ૧૯૯૦ ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’           (૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૧ દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૨ ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૩ ‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૫ ‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન, કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને ‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. ૧૯૯૭ ‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન. ૧૯૯૮ ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન. (‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.) ૧૯૯૯ ‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૨૦૦૦ ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૨૦૦૨ ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.           ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)           ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન, ૨૦૦૩ ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’ ૨૦૦૪ સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)