ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલયચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલયચંદ્ર'''</span> : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ’ મળે છે. તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શક્યતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મલયકીર્તિ
|next =  
|next = મલયચંદ્ર-૧
}}
}}

Latest revision as of 15:27, 6 September 2022


મલયચંદ્ર : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ’ મળે છે. તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શક્યતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા.[ભા.વૈ.]