ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુક-મલુકચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલુક/મલુકચંદ'''</span> : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મલયચંદ્ર-૧ | ||
|next = | |next = મલુકચંદ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:24, 7 September 2022
મલુક/મલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]