ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસાગર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યસાગર-૨'''</span> [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માણિક્યસાગર-૧ | ||
|next = | |next = માણિક્યસુંદર_સૂરિ-૧_માણિક્યચંદ્ર-સૂરિ | ||
}} | }} |
Latest revision as of 16:00, 7 September 2022
માણિક્યસાગર-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : જેઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]