ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવદાસ-૧'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માધવજી
|next =  
|next = માધવદાસ-૨
}}
}}

Latest revision as of 16:12, 7 September 2022


માધવદાસ-૧ [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં બેસી પદ્મનાભનું ચરિત્ર આલેખતો ‘પદ્મ-કથા’(ર.ઈ.૧૫૧૧, અંશત: મુ.) ગ્રંથ રચ્યો છે. કૃતિ : પદ્મનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યેષ્ટારામ ગો. જોષી, ઈ.૧૯૧૬. સંદર્ભ : રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]