ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/શિવભક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવભક્તિ'''</span>શિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : અહિચ્છત...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માહેશ્વર-૧
|next =  
|next = માંગજી-માંગદાસ
}}
}}

Latest revision as of 16:47, 7 September 2022


શિવભક્તિશિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ. ઈ.૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.[શ્ર.ત્રિ.]