ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલણદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલણદાસ'''</span> [ ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મૂલચંદજી શિષ્ય | ||
|next = | |next = મૂલદાસ-મૂળદાસ | ||
}} | }} |
Latest revision as of 04:40, 8 September 2022
મૂલણદાસ [ ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધપ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]