ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ ધારુવા-૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ(ધારુવા)-૭'''</span> [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વા...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મેઘ-૬
|next =  
|next = મેઘજી
}}
}}

Latest revision as of 04:46, 8 September 2022


મેઘ(ધારુવા)-૭ [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ’ (મુ.) અને ૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : દેસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]