ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૌજુદ્દીન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મૌજુદ્દીન'''</span> [                ] : પઠાણ જ્ઞાતિના સંતકવિ. કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભક્તિનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મોહોકમ
|next =  
|next = ‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ-રાસ’
}}
}}

Latest revision as of 05:11, 8 September 2022


મૌજુદ્દીન [                ] : પઠાણ જ્ઞાતિના સંતકવિ. કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભક્તિનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખાય છે. સંદર્ભ : ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, ભૂલિકા જી. ત્રિવેદી.[કી.જો.]