ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણછોડ-૬'''</span> [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે’(મુ.) તથા ૬ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. ‘શ્ર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રણછોડ-૫
|next =  
|next = રણછોડ-૭
}}
}}

Latest revision as of 06:15, 9 September 2022


રણછોડ-૬ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ૧૭ કડીના ‘શ્રીજી મહારાજની ઉત્પત્તિ વિશે’(મુ.) તથા ૬ કડીના ‘માણકી ઘોડી વિશે’નાં પદોના કર્તા. ‘શ્રીજીની વાતો’ આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : સહજાનંદવિલાસ, પ્ર. હિંમતલાલ બ. સ્વામિનારાયણ તથા ગીરધરલાલ પ્ર. માસ્તર, ઈ.૧૯૧૩. સંદર્ભ : ફૉહનામાવલિ. [ચ.શે.]