ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર-૩'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગદાસના શિષ્ય. ૧૪ ઢાળની ‘ચંદનબાલા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૬) તથા હિંદી-રા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રત્નચંદ્ર_ગણિ-૨
|next =  
|next = રત્નચંદ્ર-૪
}}
}}

Latest revision as of 06:24, 9 September 2022


રત્નચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગદાસના શિષ્ય. ૧૪ ઢાળની ‘ચંદનબાલા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૬) તથા હિંદી-રાજસ્થાની ભાષાની ૫ ઢાળની ‘નિર્મોહી રાજાની પાંચ ઢાળ’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. સેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]