ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજચંદ્ર સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજચંદ્ર(સૂરિ)'''</span> : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રાજકુંવરબાઈ
|next =  
|next = રાજચંદ્ર-૧-રાયચંદ
}}
}}

Latest revision as of 04:39, 10 September 2022


રાજચંદ્ર(સૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. લીંહસૂચી[કી.જો.]