ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૯-રામૈયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામ-૯/રામૈયો'''</span> [ ] : વેલા બાવાના શિષ્ય. ડેરવાવના વતની. જ્ઞાતિએ ખાંટ. મૂળનામ રામ ઢાંગડ. એમના ગુરુમહિમાંનાં પદો (૧૩ મુ.) મળે છે. આ પદો એમાં ભળેલા એમના ગુરુના વ્યક્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામ-૮
|next =  
|next = રામકૃષ્ણ
}}
}}

Latest revision as of 06:17, 10 September 2022


રામ-૯/રામૈયો [ ] : વેલા બાવાના શિષ્ય. ડેરવાવના વતની. જ્ઞાતિએ ખાંટ. મૂળનામ રામ ઢાંગડ. એમના ગુરુમહિમાંનાં પદો (૧૩ મુ.) મળે છે. આ પદો એમાં ભળેલા એમના ગુરુના વ્યક્તિત્વના કેટલાક રંગોને કારણે વિશિષ્ટ તાજગીનો અનુભવ કરાવે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૩. સોસંવાણી; ૪. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (+સં.). [ચ.શે.]