ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મણદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મણદાસ-૧'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નડિયાદના વતની. સંતરામ મહારાજ (અવ. ઈ.૧૮૩૧)ના પટ્ટશિષ્ય. તેમની પાસેથી આરતીઓ (૨ મુ.), ગુરુમહિમાનાં પદ (૮મુ.), ૬ કડીનો ‘ત્રિભંગી...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લક્ષ્મણદાસ
|next =  
|next = લક્ષ્મણરામ
}}
}}

Latest revision as of 10:50, 10 September 2022


લક્ષ્મણદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નડિયાદના વતની. સંતરામ મહારાજ (અવ. ઈ.૧૮૩૧)ના પટ્ટશિષ્ય. તેમની પાસેથી આરતીઓ (૨ મુ.), ગુરુમહિમાનાં પદ (૮મુ.), ૬ કડીનો ‘ત્રિભંગી છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ. [ર.સો.]