ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લલિતસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લલિતસાગર'''</span> : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ‘શનિશ્ચરનો છંદ’(મુ.), ૧૨ કડીની ‘શત્રુંજયતીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, પોષ વદ ૫) તથા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લલિતપ્રભ_સૂરિ
|next =  
|next = લલિતસાગર-૧
}}
}}

Latest revision as of 12:00, 10 September 2022


લલિતસાગર : આ નામે ચોપાઈ ને દુહાના બંધમાં ૩૦/૩૧, ૪૬ અને ૬૩ કડીના ૩ ‘શનિશ્ચરનો છંદ’(મુ.), ૧૨ કડીની ‘શત્રુંજયતીર્થ મહિમ્ન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, પોષ વદ ૫) તથા ૬ કડીનું ‘અભિનંદન-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા લલિતસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાછંદસંગ્રહ; ૨. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ગી.મુ.]