ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ્ર-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાલચંદ્ર_ગણિ-૩ | ||
|next = | |next = લાલચંદ-પાઠક-૫ | ||
}} | }} |
Latest revision as of 12:16, 10 September 2022
લાલચંદ્ર-૪ [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]