ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ ઋષિ-૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાલચંદ(ઋષિ)-૯'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લાલચંદ-૮
|next =  
|next = લાલજી-૧
}}
}}

Latest revision as of 12:18, 10 September 2022


લાલચંદ(ઋષિ)-૯ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪-, શુક્રવાર; મુ.) અને ૧૭ કડીની ‘શ્રીવિજ્યકુમાર અને વિજ્યાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ.૧૮૧૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]