ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લીંબ-લીંબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લીંબ/લીંબો'''</span> [ઈ.૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક કવિને સંભાર્યા છે તે આ જ લીંબ/લીંબો કવિ હો...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લીલો
|next =  
|next = ‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’
}}
}}

Latest revision as of 12:38, 10 September 2022


લીંબ/લીંબો [ઈ.૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક કવિને સંભાર્યા છે તે આ જ લીંબ/લીંબો કવિ હોવા જોઈએ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોંધે છે. ૪૯ કડીની ‘પાર્શ્વનાથનામ્નાસંવેગ-રાસ-ચંદ્રાઉલા/સંવેગરસ-ચંદ્રાયણા’ (લે.ઈ.૧૬૯૦), ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૬ કડીની ‘દેવપૂજા-ગીત’, ૪૯ કડીની ‘મજ્જાપદ્રપુરમંડન પાર્શ્વનાથ-વિનતિ’, ૩૨૫ ગ્રંથાગ્ર ધરાવતું ‘વીસવિહરમાનજિન-ગીત’ (લે.સં.૧૭મી સદી), ૫ કડીનું ‘ઇલાચીકુમાર-ગીત’, ‘ઋષભદેવ-ધવલ’, ૮ કડીનું ‘ઋષભ-ગીત’, ‘શત્રુંજય-ગીત’, ૫ કડીની ‘સ્થૂલિભદ્રજીની સઝાય’(મુ.) વગેરે ગીતો, સઝાયો તથા કેટલીક અન્ય કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]-