ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાદિચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાદિચંદ્ર'''</span> [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વાછો
|next =  
|next = વાન
}}
}}

Latest revision as of 16:14, 15 September 2022


વાદિચંદ્ર [ઈ.૧૫૯૫માં હયાત] : દિગંબર પંથના જૈન સાધુ. મૂલસંઘ વિદ્યાનંદિની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ‘શ્રીપાલઆખ્યાન-કથા’ (ર.ઈ.૧૫૯૫), ૨૮ કડીના ‘આરાધના-ગીત’ અને ૫૮/૬૩ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ તથા ‘ચંદનાધર્મપરીક્ષા’ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]