ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશીલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યશીલ-૧'''</span> [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિજ્યશીલ_મુનિ | ||
|next = | |next = વિજ્યશેખર | ||
}} | }} |
Latest revision as of 04:18, 16 September 2022
વિજ્યશીલ-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]