ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકસિદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકસિદ્ધિ'''</span> [ ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિવેકવિજ્ય-૪
|next =  
|next = વિવેકહર્ષ-૧ 
}}
}}

Latest revision as of 04:23, 17 September 2022


વિવેકસિદ્ધિ [ ] : સંભવત: ખરતરગચ્છનાં જૈન સાધ્વી. ૧૧ કડીના ‘વિમલસિદ્ધિગુરુણી-ગતી’(મુ.)નાં કર્તા. ગીતમાં ઉલ્લેખાયેલા લલિતકીર્તિ અને ઈ.૧૬૨૩માં હયાત લલિતકીર્તિ જો એક હોય તો આ કવયિત્રીને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ પછીના સમયમાં મૂકી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.]