ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશાલસુંદરશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિશાલસુંદરશિષ્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિશાલસાગર | ||
|next = | |next = વિશાલસોમશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 04:26, 17 September 2022
વિશાલસુંદરશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘ગૈતમ-ભાસ’, ૭ કડીની ‘નાગૌર-ચૈત્યપરિપાટી’ (મુ.), ૧૩ કડીનું ‘બંભણવાડા મહાવીર-સ્તોત્ર’(મુ.), ૬૪ કડીનું ‘સપ્તતિશતજિનનામગ્રહ-સ્તોત્ર/સત્તરિસયજિન-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી) તથા ૧૩ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’-એ ‘સત્તરિસયજિન-સ્તવન’ વિશાલસુંદરને નામે નોંધી છે, પણ એ ભૂલ છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૩-‘શ્રી વિશાલસુંદરશિષ્ય વિરચિત ‘શ્રી બંભણવાડા મહાવીર-સ્તોત્ર’, સં. જયંતવિજ્યજી; ૩. એજન, જાન્યુ. ૧૯૪૭-‘નાગોર ચૈત્યપરિપાટી’, સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]