ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્યશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિજ્યશિષ્ય'''</span>[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, મા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વીરવિજ્ય-૫ | ||
|next = | |next = વીરવિદ્યાધર | ||
}} | }} |
Latest revision as of 04:50, 17 September 2022
વીરવિજ્યશિષ્ય[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’, સં. વિજ્યપદ્મસૂરિજી.[કી.જો.]