ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવચંદ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવચંદ-૧'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શિવચંદ-શિવચંદ્ર | ||
|next = | |next = શિવચંદ્ર-૨ | ||
Revision as of 16:28, 17 September 2022
શિવચંદ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), ‘ઋષિમંડલપૂજા/ચતુર્વિંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરપૂજા’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં ‘નંદીશ્વર-પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી. કૃતિ : ચોસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
{{HeaderNav2
|previous = શિવચંદ-શિવચંદ્ર
|next = શિવચંદ્ર-૨